ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રુવા ગામ ખાતે સમર યોગ કેમ્પ

  • May 27, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રેખાબેન જે ડોબરિયા,રેખાબેન એચ બુધેલિયા,મેઘાબેન અંધારીયા દ્વારા  રુવા ગામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પના  આઠ માં દિવસે  રીટાબેન વોરા મહિલા પતંજલિ જિલ્લાના પ્રભારી જયશ્રીબેન પીઠડીયા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત  પૂજાબેનપટેલ,ભાવનાબેનરાઠોડ,આશાબેન સહિતના પણ હાજર રહ્યા હતા અને સેવા આપી  હતી.  ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો તથા સાધકો  પણ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application