જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવતિનો આપઘાત

  • June 10, 2021 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતી મીતલબેન પાઠક (ઉ.વ. ર3) નામની યુવતિએ કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા 108 ને જાણ કરવામાં આવી હતી, દરમ્યાનમાં તપાસ કરતા મૃત્યુ થયાનું જાણવા મળતા આ અંગે સીટી સી પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ હરિયાણી સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ક્યા કારણોસર પગલું ભર્યું એ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS