યુવાનને અન્નનળીમાં માછલીનો કાંટો ફસાઇ ગયા અંગે આટકોટ કેડીપી હોસ્પિટલમાં તેનું સફળ ઓપરેશન કરી કાંટો બહાર કાઢી યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.
જસદણના કલ્પેશ કટોસણા (ઉ.વ.૨૩) નામના યુવાનને ભોજન દરમિયાન ગળામાં માછલીનો કાંટો ફસાઇ જતાં તેને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. દરમિયાન યુવકને આટકોટ કેડીપી હોસ્પિટલમાં ખસેડાતા ઇમરજન્સીમાં સારવાર હાથ ધરી તેની અન્નનળીમાં ફસાયેલા માછલીનો કાંટો ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકનો જીવ બચી જતાં તેણે ડોકટર અને હોસ્પિટલ તંત્રનો આભાર વ્યકત કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કારખાના પાસેથી પિત્તળની બ્લેડો ચોરી કરનાર ઝડપાયો
November 22, 2024 11:43 AMજામનગર પંથકમાં 18 પત્તાપ્રેમીઓ પોલીસના પાંજરે પુરાયા
November 22, 2024 11:42 AMસૌરાષ્ટ્ર્ર–કચ્છની ૪૩ સહિત ૯૪ પાલિકાઓની ચૂંટણીની તૈયારી: અધિકારીઓ નિયુકત
November 22, 2024 11:41 AMપડધરીના ખાખડાબેલાની પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યેા'તો
November 22, 2024 11:39 AMભાણવડ પંથકનો પ્રોહી. બુટલેગર પાસાના પાંજરે પુરાયો
November 22, 2024 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech