સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી પક્ષી અભ્યારણ્યની મુલાકાત

  • March 24, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં શહેર મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે છાયાના સ્વામિનારાયણ ગુ‚કુળના ૫૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી હતી જેમાં વનવિભાગના કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણે પક્ષી અભ્યારણ્યની જાણકારી આપવાની સાથોસાથ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વિષે જાણકારી મેળવી હતી એટલું જ નહીં પરંતુ વેટલેન્ડ, માઉન્ટ, ઘાયલપક્ષીઓની સારવાર, રેસ્કયુ કરાયેલા પક્ષીઓની વર્તમાન સ્થિતિ  વગેરે પણ નિહાળ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application