શેરબજારમાં ૨૦૨૩ પોઈન્ટના બમ્પર ઉછાળા વચ્ચે સેન્સેકસ ૭૯૧૭૯ પોઈન્ટ પર પહોંચી ગયો છે. યારે નિટીએ ત્રેવડી સદી ફટકારી છે. નિટી ૫૪૯ પોઈન્ટના બમ્પર જમ્પ સાથે ૨૩૮૯૮ના સ્તરે પહોંચી ગયો છે. નિટીના ટોપ ગેનર્સની યાદીમાં સ્ટેટ બેંક, ટાટા કન્યુમર અને ટ્રેન્ટનો સમાવેશ થાય છે, જેમણે ૩ ટકાથી વધુનો વધારો કર્યેા છે. અલ્ટ્રાટેક અને જેએસડબલ્યુ સ્ટીલમાં પણ બે ટકાથી વધુનો ઉછાળો છે.
પીએસયુ, આઈટી અને રિયાલ્ટી સેકટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેકસ સુધારા તરફી ખુલ્યા બાદ ૮૩૮.૮૧ પોઇન્ટ ઉછળ્યો હતો. નિટી પણ ૨૩૪૦૦નું લેવલ પરત મેળવતાં ૨૩૬૦૮.૯૫ના સ્તરે પહોંચ્યો હતો. સવારે ૧૦.૪૨ વાગ્યે નિટી ૫૦ ૧૯૦.૩૦ પોઇન્ટ ઉછળી ૨૩૫૪૦.૨૦ પર યારે સેન્સેકસ ૬૪૦.૦૮ પોઇન્ટ ઉછળી ૭૭૭૯૫.૮૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેકસ પેકમાં એસબીઆઇ ૨.૩૨ ટકા ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યો હતો. યારે અદાણી પોટર્સ ૧.૫૯ ટકા, એકિસસ બેન્ક ૦.૫૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૩૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૦૮ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રોના શેર્સમાં વોલ્યુમ વધતાં આઇટી ઇન્ડેકસ ૧.૫૦ ટકા અર્થાત ૬૨૪.૮૮ પોઇન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રિયાલ્ટી ઇન્ડેકસ ૧.૮૬ ટકા અને પીએસયુ ૧.૧૩ ટકા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech