ખંભાળિયા: યુવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી

  • July 02, 2021 11:07 AM 

ખંભાળિયા તાલુકાના આરાધના ધામ પાસે એસ.ટી.ની બસમાં ઉતરતી વખતે ખંભાળિયા તાલુકાના નટુભા બનેસંગ નામના એક આસામીના ખીસ્સામાં રહેલા રૂપિયા નવ હજારની રોકડ રકમ કોઈ શખ્સ નજર ચૂકવીને ચોરી કરીને લઇ જતા આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)