ધોરણ-10 ગુજરાત બોર્ડનું પરિણામ થયું જાહેર, 8,57,204 વિદ્યાર્થી થયા પાસ

  • June 29, 2021 09:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યું....રાજ્ય સરકારે માસ પ્રમોસન આપવા માટે નિર્ણય કર્યો હતો...આજે રાતે 8 વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતુ...જો કે આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકશે...તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે... આ પરિણામ www.gseb.orgની વેબ સાઈટ પર રાતે 8 વાગે જાહેર થયું હતુ...

ધોરણ 9ની 2 પરીક્ષા અને ધોરણ 10ની એક પરીક્ષાના આધારે તૈયાર થશે માર્કશીટ
ધોરણ-10નું પરિણામ આગળના 3 પરિણામ પરથી તૈયાર કરાયું છે...ઉદાહરણ તરીકે આગળની પરીક્ષામાં 50 પરીણામ આવ્યા હશે તો પરિણામ 50 ટકા જ ગણવામાં આવશે...જો માર્ક અલગ-અલગ હશે તો તેની એવરેજ પ્રમાણે પરિણામ તૈયાર કરવામાં આવશે...

 

8,57,204 વિદ્યાર્થી થયા પાસ

A1  ગ્રેડમાં 17,186 વિદ્યાર્થીઓ

A2  ગ્રેડમાં 57,362 વિદ્યાર્થીઓ

B1  ગ્રેડમાં 1,00,973 વિદ્યાર્થીઓ

B2  ગ્રેડમાં 1,50,432 વિદ્યાર્થીઓ

C1  ગ્રેડમાં 1,85,266 વિદ્યાર્થીઓ

C2  ગ્રેડમાં 1,72,253 વિદ્યાર્થીઓ

D  ગ્રેડમાં 1,73,732 વિદ્યાર્થીઓ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS