જામજોધપુર રેશનીંગ માલ કૌભાંડ પરમીટ ધારકોના નિવેદન લેવાયા

  • May 26, 2021 01:46 PM 

કૌભાંડનો રેલો મોટા માથા સુધી પહોંચે

જામજોધપુર તાલુકામાં રેશનીંગ ઘઉં-ચોખા બારોબાર વેંચી નાખવાનું જબં કૌભાંડ ગ્રામ્ય વિસનગર અને શહેરી વિસ્તારના મોટા માથા દુકાનદારો દ્વારા અધિકારીને સાચવી લેવામાં આવતું હોવાનું ચચર્િ પછી ત્યારે શુક્રવારના રોજ હંસાબેન રતીલાલ કનેરિયા તેમજ ડાયાલાલ ભીમજી ચિત્રોડાને ત્યાં કચેરીમાં રજૂઆત બાદ પુરવઠા તંત્રએ ચેકિંગ કરી અમુક જથ્થો સીઝ કર્યો છે.

ત્યારે આ બે દુકાનના પરમીટ ધારકો ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરમીટ ધારકોના નિવેદન લઈ કેટલાં ચોખા મળ્યા છે કે નહીં? તેની તંત્ર તપાસ કરે તો આ કૌભાંડ કેટલું મોટું છે? તેની વિગતો સામે આવે ત્યારે સીઝ થયેલ જથ્થાના દુકાનદારો દ્વારા પ્રકરણ ભીનું સંકેલવા ધમપછાડા ચાલતાં હોય આ પ્રકરણમાં આવા દુકાનદારો વિદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તેવી લોકમાંગણી ઉઠી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS