ગુજરાતમાં 23 નવેમ્બરથી નહીં ખૂલે શાળા-કોલેજો: રાજ્ય સરકારે હાલ પૂરતો નિર્ણય રાખ્યો મોકુફ

  • November 19, 2020 10:36 PM 2363 views

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય  કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિ ને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવાળી બાદ વધી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આવતીકાલથી 60 કલાકનો કરફ્યું પણ લાદવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળા કોલેજ શરૂ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખવાનું જાહેર કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application