ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રમતગમત મંત્રીએ ‘હમારા વિક્ટરી પંચ’ અભિયાનનો આરંભ

  • July 22, 2021 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રમતગમત મંત્રીએ ‘હમારા વિક્ટરી પંચ’ અભિયાનનો આરંભ કરાવ્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ઘણા સાંસદો સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસદ ભવન સંકુલમાં તેઓ એકઠા થયા અને ભારતીય ટુકડીને પ્રોત્સાહિત કરવા વી ફોર વિકટરી સાથે વીડિયો મૂક્યો હતો.  ઠાકુરે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય રમતવીરોના સમર્થનમાં લોકોને તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે વીડિયો શૂટ કરવાની વિનંતી કરી

 

ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રમતગમત મંત્રીએ ‘હમારા વિક્ટરી પંચ’ અભિયાનનો આરંભ કરાવ્યો

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application