સોમવારી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ઇ રહ્યો છે. જિલ્લ ામાં આવેલા દ્વાદશ જ્યોર્તિર્લિંગ પૈકીના પ્રમ એવા સોમના મંદિર ખાતે દુનિયાભરમાંી દર્શાર્નાીઓ શ્રાવણ માસમાં વિશેષ અવસરે દર્શન કરવા માટે પધારતા હોય છે.
હજારો દર્શર્નાીઓને ભગવાન સોમનાના સરળતાી દર્શન ાય અને દર્શર્નાીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લ ા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અન્વયે સોમના મંદિરની સુરક્ષા અને દર્શાર્નાીઓની સરળતા અને સુગમતા માટે ૩૦૦ પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસઆરપી, ઘોડેસવાર પોલીસ, જીઆરડી, ક્યુઆરટી સહિતની ટીમો આ માટે તૈનાત કરવામાં આવશે.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકારો સોના સંવાદમાં જણાવ્યું હતું કે, સોમના મંદિરમાં શ્રાવણ માસના પ્રવિત્ર અવસરે ભાવિકોની ભારે ભીડ રહેતી હોય છે. દર્શર્નાીઓ સરળતાી દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉી આંકલન કરીને વિશેષ વ્યવસઓ ઉભી કરવામાં આવી છે.
સુરક્ષા માટે તૈનાત રહેનાર પોલીસ કર્મચારીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે. ભારે ભીડ વચ્ચે દર્શર્નાીઓ સો કોઇ પણ પ્રકારનું ઘર્ષણ ન ાય તે માટે માનવીય વર્તણુક અંગે પણ પોલીસને સુસજ્જ કરવામાં આવી છે. પોલીસ અને મંદિર ટ્રસ્ટના સુરક્ષા કર્મીઓ વચ્ચે પણ સંયુક્ત બેઠક કરવામાં આવી છે. જેી બન્ને વચ્ચે તાલમેલ જળવાઇ રહે.
આ વર્ષે સોમના મંદિરના પ્રાંગણમાં ખુલ્લ ી જગ્યા વધી છે. જેને લીધે દર્શર્નાીઓની ભીડ પણ પ્રમાણમાં ઓછી રહે અને પોલીસ તંત્ર માટે ભીડને નિયત્રિત કરવાનું પણ સરળ રહેશે અને દર્શર્નાીઓ ઝડપી ભગવાન મહાદેવના દર્શન કરી શકશે. તેમ જિલ્લ ા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લ ાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પત્રકારો ઉપસ્તિ રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech