પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માગતા પત્રકારો માટે ખાસ વ્યવસ્થા

  • March 30, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ માં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો મતદાન કરી શકે તે માટે રાજય ચૂંટણી તત્રં દ્રારા આવશ્યક સેવાકર્મીઓમાં પત્રકારોનો સમાવેશ કરીને પોસ્ટલ બેલેટની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.આથી રાજકોટ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના જે પત્રકારો અને કેમેરામેન પોસ્ટલ બેલેટ દ્રારા મતદાન કરવા ઇચ્છતા હોય, તેમણે પોસ્ટલ બેલેટ માટેનું ૧૨–ડી ફોર્મ ભરી પાસપોર્ટ સાઇઝનો ફોટા અને આધાર કાર્ડ સાથે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સોમવાર તા. ૧ એપ્રિલ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application