બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલની એવી કિલર સ્ટાઈલ છે કે દરેક વ્યક્તિ ઘાયલ થઈ જાય છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના શો 'બિગ બોસ 17'ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકોને આ શો ઘણો પસંદ આવી રહ્યો છે.
બિગ બોસની આ સિઝનમાં ઘણા સ્ટાર્સ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી ચૂક્યા છે. આ યાદીમાં સોનિયા બંસલનું નામ પણ સામેલ છે. સોનિયા ખૂબ જ સુંદર છે. સુંદરતાની બાબતમાં સોનિયા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલ આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સોનિયાનો આ કિલર લુક જોવા જેવો છે.બીચ લુક માં તેને જે જલવા વિખેર્યા તે જોઈ ચાહકો પાણી પાણી થયી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech