ઘોડાગાડી પર જોતરાયેલા ઘોડાને ચામડાના બનેલા ડાબલા શા માટે પહેરાવાવમાં આવે છે જાણો છો? ઘોડાને આજુબાજુનું કશું દેખાય નહીં, તેનું પેરીફરલ વિઝન બંધ ઇ જાય, તે માત્ર એક જ દિશામાં જોઈ શકે, દ્રષ્ટિ મર્યાદિત ઇ જાય જેી ઘોડો કાબુમાં રહીને ચાલકની મરજી મુજબ જ ચાલે. ઘોડાને આજુબાજુની દુનિયા દેખાય નહીં, આજુબાજુની ઘટનાઓ દેખાય નહીં, ઘોડો એમ જ સમજે કે આ જેટલું દેખાય છે એટલી જ દુનિયા છે અને મને દેખાય છે એટલું જ સત્ય છે. સોશિયલ મીડિયા દ્વારા યુઝરને અવ જ ડાબલા પહેરાવી દેવામાં આવ્યા છે. એ યુઝરને મર્યાદિત જ દેખાડે છે, એ જ દેખાડે છે જે દેખાડવું છે અને પછી યુઝર માટે એ જ સત્ય બની જાય છે. સોશિયલ મીડિયા જે આપે છે એમાં સત્યનો એક નાનો અંશ માત્ર હોય છે અને એ અંશ પણ રિલેવન્ટ હોતો ની, એ સાવ જ અલગ જ ઘટનાનો એક ટુકડો હોય છે. જેને અસત્ય સો જોડીને અસત્યને સત્યનો ગિલેટ ચડાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર સામાન્ય માણસો હોય છે જેને સત્યની શોધ કરવા માટે કોઈ ઉત્સાહ હોતો ની. તેમને તો જેમાં મજા આવે છે એ મળ્યા કરે છે એટલો જોતા, વાંચતા રહે છે. તેમને તો એ પણ ખબર હોતી ની કે તેમને જે ફીડ કરવામાં આવે છે એ સોશિયલ મીડિયાના ગંજાવર અલગોરિધમ દ્વારા લાખો કરોડો ગણતરીઓ કર્યા બાદ, તે શું શું જુએ છે એનું ઊંડાણી એનાલીસીસ કર્યા બાદ બહુ જ કાળજી પૂર્વક તેમને પીરસવામાં આવે છે. તેમને એ ખબર જ ની હોતી એટલે તેમને એમ જ લાગે છે કે આ બધું તેમનું પોતાનું જ્ઞાન છે. તેમને લાગે છે કે તેઓ ખુબ જ જાણે છે. તેમને એમ કહીને આ માહિતી પીરસવામાં આવે છે કે આ તમને મીડિયા નહીં કહે, આ તમારાી છુપાવવામાં આવે છે. આવું કહેવાી યુઝર એમ માનતો ઇ જાય છે કે પોતે એવું સત્ય જાણી ગયો છે જે બહુ જ ઓછા લોકો જાણે છે, જે સામાન્ય માણસી છુપાવવામાં આવી રહ્યું છે. જેને દબાવી દેવા માટે બહુ મોટું તંત્ર કામ કરે છે અને તે સત્ય પોતાને મળી ગયું છે. સોશિયલ મીડિયા માણસને એક તરફની માહિતી પીરસીને તેને એમાં માનતો કરી દે છે અને પછી તેને એવી જ માહિતી પીરસવામાં આવે છે. યુઝરને રસ પડે, એની માન્યતાનું સર્મન કરતી હોય એવી જ ઇન્ફોર્મેશન તેને આપવામાં આવે છે. માણસ હમેશાં પોતાની માન્યતાને ટેકો આપે એવી જ બાબતો વાંચે, સાંભળે, જુએ છે. અને સાયકોલોજીની ભાષામાં ક્ધફર્મેટીવ બાયસ કહેવામાં આવે છે. આવો બાયસ માણસને હમેશાં એવી ઇન્ફોર્મેશન તરફ ખેંચે છે જે તેને અનુકુળ હોય, ગમતી હોય. યુઝરને માત્ર તેને ગમતી બાબતો જ પીરસીને સોશિયલ મીડિયા તેની આંખ પર ઘોડાના ડાબલા જેવા ડાબલા પહેરાવી દે છે. અને પછી એ યુઝર બીજું કશું જોઈ શકતો ની, વિચારી શકતો ની, એ કટ્ટર ઇ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech