ખંભાળિયા પંથકમાંથી ટ્રેકટર હંકારી જતા તસ્કરો

  • April 12, 2021 08:46 PM 

ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતા મેસાભાઈ રાજશીભાઇ ગોજીયા ગામના 62 વર્ષીય ખેડૂત વૃધ્ધે પોતાના ગામની વાડી વિસ્તારમાં રાખેલું યુવરાજ મહિન્દ્રા કંપનીનું રૂપિયા એક લાખ નેવું હજારની કિંમતનું જી.જે.37 બી. 2580 નંબરનું ટ્રેક્ટર ગત તારીખ 31 ના રોજ રાત્રીના સમયે કોઇ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS