દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ધીમી પરંતુ મક્કમ રફતાર: બે દિવસમાં સાત દર્દીઓ

  • March 30, 2021 08:15 PM 

દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન ખંભાળિયાના ત્રણ તથા કલ્યાણપુરના ચાર મળી કુલ 7 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ગઈકાલે જિલ્લાના એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. રવિવારે બે દર્દીઓ સ્વસ્થ થતાં જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંકડો 38 સુધી તથા કોરોના કાળમાં કુલ મૃત્યુઆંક 86 નો રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS