ભારવાડા ગામે પત્તા ટીંચતી ચાર મહિલા સહિત છ ઝડપાયા છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા અને દાના ધંધાર્થીઓ સામે પગલા લેવાયા છે.
જુગાર દરોડો
ભારવાડાના દેવાણા ફળિયામાં કેટલીક મહિલાઓ અને ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા બગવદર પોલીસે દરોડો પાડયો હતો અને ભારવાડાના વિરમ માલદે બોખીરીયા, મસરી સામત મૈયારીયા, નાથીબેન પુંજા મોઢવાડીયા, લાખીબેન કારા ઓડેદરા, મંજુબેન માલદે ઓડેદરા તથા બગવદરના જાયણીબેન સામત ખુંટી સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી છે અને ૧૩૦૫૦ની રોકડ કબ્જે થઇ છે.
વાહનચાલકો સામે પગલા
શીશલીનો જયેશ આવળા મોઢવાડીયા જોખમી રીતે ટ્રક લઇ આડો અવળો ચલાવતા બોખીરાના રીલાયન્સ પેટ્રોલપંપ સામેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો. રીણાવાડાનો છગન એભા બાપોદરા અને બખરલાના વાડીવિસ્તારનો વનરાજ વિરમ ખુંટી બંને દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર ત્રણ માઇલ નજીક રોંગસાઇડમાં ટ્રક લઇને નીકળતા પકડી લેવાયા હતા.
દાનો દરોડો
છાયાના જુના વણકરવાસમાં કોમ્યુનીટી હોલ પાસે રહેતા જનક ઉર્ફે જીતુ મનસુખ શીંગરખીયાને છાયાના એસ.એસ.સી. રોડ પર સાતમાળિયા એપાર્ટમેન્ટ સામેથી ૧૨૦૦ ા.ના દા સાથે અને ઉદ્યોગનગરના જુના પોલીસ સ્ટેશન પાછળ રહેતા દામજી મણીલાલ બામણીયાને ૨૦૦ ા.ના દા સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMUPIથી પેમેન્ટ લેવા પર હવે થશે કમાણી! સરકારે લીધો મોટો નિર્ણય, આ રીતે મળશે ફાયદો
March 19, 2025 07:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech