દ્વારકામાં છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • May 06, 2021 08:09 PM 

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા કાનાભા રવાભા કેર, ઇમરાન ઇશાકભાઇ મોખા, ભરતસિંહ ધીરુભા જાડેજા, બકુલ હેમતલાલ કાપડી, ફારૂક સુલેમાનભાઈ શેખ અને શરીફ ઈસ્માઈલભાઈ પઠાણ નામના કુલ છ શખ્સોને રૂ. 4,450/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS