સિંગર રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથે લગ્ન કર્યાં

  • July 16, 2021 11:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગર રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથે લગ્ન કર્યા. ઉલ્લેખની છે કે રાહુલ વૈદ્ય બિગબોસ-14 માં કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છે. લગ્નના ઇનસાઇડ વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યુ હતુ. રાહુલ જાન લઈને આવ્યો ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. તેણે મિત્રો સાથે કમાલનો ડાન્સ કર્યો હતો.


સોશિયલ મીડિયામાં ચેટિંગથી થયો પ્રેમ


રાહુલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, તેણે ગીત 'મેરે રશ્કે કમર' કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. દિશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું. આ રીતે તેણે સોશિયલ મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.

 

મહેંદી-હલ્દી સેરેમની થઈ


રાહુલ તથા દિશાની મહેંદી તથા હલ્દી સેરેમની યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કપલ 'બિગ બોસ' દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. રાહુલે નેશનલ ટીવી પર દિશાને પ્રપોઝ કર્યું હતું.

 

દિશા-રાહુલના વેડિંગ તસવીર

 

 

દિશા-રાહુલના વેડિંગ તસવીર

 

 

રાહુલ અને દિશા દ્વારા કરવામાં આવ્યો ડાન્સ

 

 

તમામ લોકોએ સરખી શેરવાની પહેરી

 

 

દિશા-રાહુલના વેડિંગ તસવીર

 

 

દિશા-રાહુલના વેડિંગ તસવીર

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS