ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. સુંદરતા અને બોલ્ડનેસમાં શ્વેતા શર્મા ઉર્ફી જાવેદને પણ ટક્કર આપે છે. બન્ને વચે જાણે હરિફાઈ ચાલતી હોય તેવો તાસીરો સર્જાયો છે, જો કે દર્શકોને તો મોજ જ પડી જાય છે, તાજેતરમાં અભિનેત્રી એ ક્લીવેજ ફ્લોન્ટ કરતા ચાહકો પાણી પાણી થયી ગયા હતા.
ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્મા તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.અભિનેત્રીની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.બોલ્ડનેસની વાત કરીએ તો શ્વેતા શર્મા બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માનું ફિગર એકદમ બોલ્ડ છે. આ પરફેક્ટ ફિગર મેળવવા માટે શ્વેતા શર્માને જીમમાં કલાકો સુધી મહેનત કરવી પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech