ભાવ ૬૬૬૬ બોલાયા
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય વ્યવસાય તેમજ વિવિધ પ્રકારની આવકનો આધાર સ્ત્રોત ખેતી છે. અનેક ખેડૂતો ખેત વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ગત વર્ષે જીરુ બાદ આ વખતે ધાણાની બજાર ઊંચકાતા આજરોજ અહીંના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતને હરાજી મુહૂર્તમાં પ્રતિ મણ રૂ. ૬૬૬૬ બોલાઈ ગયા છે.
ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં નવા ધાણાની આવક શરૂ થવા પામી છે. આ નવી આવક સાથે ધાણાના મુહૂર્તના સોદા આજરોજ અહીંના યાર્ડમાં થયા હતા. યાર્ડમાં આવેલા ત્રિશુલ એન્ટરપ્રાઇઝ ખાતે નવી ફોટ ગામના ખેડૂત ભીમશી કરસનભાઈ આંબલીયા દ્વારા તેમની ખેત જણસની ધાણી લાવવામાં આવી હતી. જેની હરાજીમાં આજે મુહૂર્તમાં પ્રતિ મણ રૂપિયા ૬૬૬૬ લેખે ભાવ બોલાઈ ગયો હતો. આ ખરીદી અહીંની ગણેશ ટ્રેડિંગ નામની પેઢી દ્વારા કરવામાં આવી હતી. આ ભાવ મેળવીને જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech