મસ્ટર્ડ યલો કલરના ડ્રેસમાં સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી, જુઓ ફોટો

  • February 23, 2021 02:13 AM 337 views

શિલ્પા શેટ્ટી તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેમના યોગની તસવીરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે. તે જે પણ ડ્રેસમાં આવે છે, તે ખૂબ જ સુંદર લાગે છે.

 

શિલ્પાને આ વખતે મસ્ટર્ડ યલો કલરના ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી. શિલ્પાનો આ આઉટફિટ સંપૂર્ણપણે જુદો દેખાતો હતો. આ ડ્રેસની ડિઝાઇન એકદમ આકર્ષક લાગતી  હતી.

 

શિલ્પાના આ પોશાકમાં વન શોલ્ડર ડિઝાઇન હતી, જ્યારે બીજી તરફ ફુલ સ્લીવ્ઝ હતી. ફ્લોરેન્થમાં સાઈડ પોર્શન હેમલાઇનમાં ટેસેલ્સ ઉમેરવામાં આવ્યા હતા.

 

 

શિલ્પાએ આ ડ્રેસ સાથે ગ્રીન કલરનું બ્રેસલેટ અને ઇયરિંગ્સ પહેર્યાં હતાં. આ શિલ્પાની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.

 

શિલ્પાએ આ ડ્રેસ માટે ફ્લોલેસ મેક-અપ કર્યું હતું. અને તેણે તેની મોટી આંખોને હાઇલાઇટ કરી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application