જામનગરમાં રાત્રિ કફર્યુમાં અનેક પોલીસની ઝપટે ચડ્યા

  • April 15, 2021 09:46 PM 

માસ્ક પહેયર્િ વિના નીકળનારા અસંખ્ય સામે ફરિયાદ: સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ

જામનગરમાં રાત્રિ કફર્યુનો ભંગ કરનારા અનેક સામે ફરિયાદ થઇ છે, ઉપરાંત માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ અંગે ચેકીંગ કરીને ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

લાલપુરના અજય નરોત્તમ રાઠોડ, ઠેબા ગામના ભરત પરસોત્તમ અગ્રાવત, દરેડના મહેશ વ્રજલાલ નીમાવત, રાજ પાર્કના જયેશ ગોવિંદ ભારાઇ, સ્વામીનારાયણ મંદિર પાસે રહેતા ભાગચંદ ઉત્તમચંદ નથવાણી, નવાગામ ઘેડના પ્રફુલ સોમા રાઠોડ, વૈશાલીનગરના જીતેન્દ્ર ભનુ રીંબાડીયા, રામેશ્ર્વરનગરના અજય ચમન કાલરીયા, નાગેશ્ર્વરના ગોવિંદ મેપા ઢાપા, મહારાજા સોસાયટીના મોહસીન અલી સમા, કસાઇવાડાના શબ્બીર રફીક સમા, પ્રણામી ટાઉનશીપ ખાતે રહેતા વ્રજેશ કૌશિક પરમાર, ગુજરાતીવાડના સમીર ઓસમાણ સમા, સેટેલાઇટ સોસાયટીના અસફાક શબ્બીર ઝાખરા એ અનુક્રમે રાત્રિના કફર્યુ હોવા છતાં બહાર નીકળી, દુકાન, કેબીન અને ઓફિસ મોડે સુધી ખુલ્લી રાખી કફર્યુનો ભંગ કર્યો હતો.

જ્યારે ગુલાબનગરના રીઝવાન શૌકત સમા, તારમામદ સોસાયટીના સાહીદ ગફાર છત્રા, હાપા ખારીમાં રહેતા મુકેશ ચના પરમાર, જવાહરનગરના ભાવેશ મનુ મકવાણા, બેડીના અલ્તાફ ગફાર ગાધ, રાશનપરાના શબ્બીર શરીફ સંઘાર, ગુલાબનગરના અયુબ ઇબ્રાહીમશા શાહમદાર, રામેશ્ર્વરનગરના દિપક કનૈયાલાલ જાગાણી, સિક્કાના જુમ્મા તાલબ સંઘાર, વંડાફળીના મોહિત જયેશ બાંભવા, ખત્રી શેરીના શબ્બીર હુશેન દાલુ, ટીટોડી વાડીના મહમદ કૈફ હાન મેમણ, સિઘ્ધનાથ સોસાયટી અનિલ પરસોત્તમ સોનગરા, ચંગા ગામના જેઠા ભીખા મકવાણા, લાલપુરના હરીશ ધરમશી પારેલ, નિલેશ મનસુખ વરાણીયા, શંકરટેકરીના વલ્લભ કાના રાઠોડ, કાલાવડના કિશોર ચંદુ ગોહેલ, કાશ્મીરપરાના ઇમરાન અમીશા શેખ, કાલાવડના ઇરફાન નુરમામદ મસતા, પંકજ મુકેશ ચુડાસમા, જામજોધપુર ધ્રાફાના અલી આમદ મલેક, શેઠવડાળાના મેપા ભીખા રાઠોડ, ભોજાબેડીના દાના હીરા હુણ, મજોઠ ગામના ભવાન દેવજી ગોહિલ, ખરેડીના રમેશ બાબુ પણસારા, મોરાણા ગામના મછા ઝાપડા, આણંદપરના કૃષ્ણસિંહ લઘુભા જાડેજા, ખંઢેરા ગામના અરજણ ખેંગાર ઝાપડા, મોટા ભાડુકીયાના સુરેશ વિરમગમારા, ખોડિયાર નગરના પ્રતાપ ધના રાઠોડ, ગીગણી ગામના શંભુ દિનેશ વૈશ્ર્નાણી, વાંસજાળીયાના સંજય મંગા ભીલોરા, શાંતિનગરના સુમિત દિનેશ કંટારીયા, લાખાબાવળના ધનરાજ ગોપાલ પરમાર, ડીફેન્સ કોલોનીના પ્રવિણ હરદાસ ડાચ, ગોકુલનગરના મહેન્દ્ર વિનોદ મકવાણા, ભરત નરોત્તમ મકકર, રણજીતનગરના હિતેન્દ્ર રામચંદ્ર આસવાણી, સત્યમ કોલોનીના હરીશ ખજુરમલ લાડકાણી, રણજીતનગરના જયરાજસિંહ મહિપતસિંહ વાળા, માધવ બાગના જયંતિ ભાણજી હડીયલ, રજાનગરના અનવર ઇસ્માઇલ બેલી, અલ્તાફ અબ્બાસ બાબવાણી, વામ્બે આવાસના નિલેશ ચંદ્રકાંત બજાણીયા, ટીટોડી વાડીના પરવેઝ ફિરોઝ તાયાણી, સોનલનગરના વિજય હરદાસ બારોટને માસ્ક પહેયર્િ વિના બહાર નીકળી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ગુલાબનગરના ફાક ઇબ્રાહીમ સમા, દિ.પ્લોટ પ8 માં રહેતા, સંજય જેરામ કટારમલ, જામજોધપુરના હિતેશ શાંતિ પરમાર, ધ્રોલના રમેશ પરસોત્તમ નકુમ એ સોશ્યલ ડીસ્ટન્સ નહીં રાખીને નિયમનો ભંગ કર્યો હતો. જ્યારે જોડિયાના વાલા કરશન ધ્રાંગીયા પોતાની માતી વેનમાં માસ્ક પહેયર્િ વિના બહાર નીકળી દંડ ભરવાની ના પાડી જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેમજ લક્ષ્મીપરામાં રહેતા કિશન મનજી ગોધાણી અને ધ્રોલના લતીપરના બળદેવ જીવણ ટોયટાએ મોટર સાયકલમાં માસ્ક પહેયર્િ વિના નીકળી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS