દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓ ઝબ્બે

  • July 17, 2021 12:31 PM 

   દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ફાલ્ગુનીબેન કેતનભાઈ બથીયા, સુમિત્રાબેન કિશોરભાઈ જગતિયા, સંગીતાબેન જેસલભાઈ ગઢવી, જ્યોત્સનાબેન વિજયભાઈ બારીયા, શહેનાઝબેન અજીતભાઈ બાબર, કાંતાબેન પોપટભાઈ ચાવડા અને જમીલાબેન અબ્દુલભાઈ સૈયદ નામના કુલ સાત મહિલાઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આ મહિલા ખેલાડીઓ પાસેથી પોલીસે રૂપિયા 2,610 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS