લોકસભાની ચૂંટણીમાં વીઆઈપી વોટર્સની પણ મહત્વતા રહે છે. આ પ્રકારના મતદારને મતદાર યાદીમાં માર્કિંગ લિસ્ટ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ૪૪૪૮ વીઆઈપી વોટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સૌી વધુ વિસાવદર અને સૌી ઓછા માણાવદર બેઠકમાં સમાવેશ થાય છે.
ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ લોકશાહીના મહાપર્વમાં મતદારને રાજાનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ વીઆઈપી વોટર્સની પ્રણાલી પણ નિભાવવામાં આવી રહી છે. આ પ્રકારના વોટર્સના મતદાન બાબતે પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. વીઆઈપી વોટર મતદાની વંચિત ન રહે તે માટે આ પ્રકારના મતદારોની સ્લીપ મતદાનની સ્લીપી લઇ બુમાં નામ અંગેની વિશેષ તકેદારી રાખવામાં આવે છે. આ પ્રકારના મતદારોને માર્કિંગ કેટેગરીમાં મૂકવામાં આવે છે અને બુ ઓફિસરને આ નામોની યાદી પણ અપાતી હોય છે.
લોકસભાની ચૂંટણીને લઇ મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં વીઆઈપી વોટર્સની માર્કિંગ લિસ્ટ દ્વારા અલગી યાદી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ બેઠકમાં ૫૮૫ પુરુષો ૧૫૪ મહિલા મળી ૭૩૯, વિસાવદરમાં ૬૮૮ પુરુષો, ૭૦૪ મહિલા મળી ૧૩૯૨, માંગરોળમાં ૪૪૪ પુરુષો, ૪૧૮ મહિલા મળી ૮૧૨, માણાવદરમાં ૩૩૨ પુરુષો, ૩૧૨ મહિલા મળી ૬૪૪, કેશોદ ૪૨૯ પુરુષો, ૪૩૧ મહિલા મળી ૮૬૧ એમ પાંચેય વિધાનસભાઓમાં ૪૪૪૮ વીઆઈપી વોટર્સ નો સમાવેશ કરાયો છે.
વીઆઈપી મતદારોમાં કોનો સમાવેશ
સાંસદો, ધારાસભ્ય, મેયર, નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત-પ્રમુખ, સનિક સ્વરાજ્ય સંસના વિપક્ષ નેતાઓ, કલેકટર, પોલીસ કમિશનર, એસપી, માજી મંત્રી, ધારાસભ્યો, ન્યાયધીશ સહિતનાનો સમાવેશ થાય છે.
જિલ્લામાં સાત ઓવરસીઝ મતદારો
લોકસભાની ચૂંટણીને લઇ વિદેશ વસતા મતદારોના મતદાન પણ અગત્યનું બની રહે છે. આ મતદારો મતદાન સમયે ખાસ હાજર રહી મતદાન કરતા હોય છે જેથી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં જૂનાગઢમાંથી ચાર પુરુષો, માણાવદરમાં એક પુરુષ એક મહિલા અને માંગરોળમાં એક મહિલા મળી કુલ સાત ઓવરસીઝ મતદારો નોંધાયા છે. જ્યારે વિસાવદર અને કેશોદમાં એક પણ ઓવરસીઝ મતદારો નોંધાયેલ ની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech