સૌરાષ્ટ્ર યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાર્થના અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પાબંધી

  • September 20, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના હવે પ્રાર્થના અને ડાઇનિંગ હોલમાં ટૂંકા કપડા પહેરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 


ગર્લ્સ હોસ્ટેલના વર્ષ 2023-24ના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અલગ અલગ 28 જેટલા નિયમોનું પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થીની પોતાના કુટુંબીજનને રેકટરની પરવાનગી વગર હોસ્ટેલમાં રાખી શકશે નહીં. 


આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થીની હીટર, ઈસ્ત્રી કે કોઈપણ ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ નહીં કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application