પેસ્ટલ પિંક સ્ટ્રેપલેસ ડ્રેસમાં પ્રિન્સેસ લાગી સારા તેંડુલકર
સારા તેંડુલકર આ તસ્વીરોમાં એક પરી જેવી દેખાઈ રહી છે કારણ કે સચિનની લાડલી એક કોસ્મેટિક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે.તેની સોબત ફિલ્મ અભિનેત્રીઓ સાથે રહી છે અને ખાસ કરીને સ્તર કિડ્સ સાથે તેની દોસ્તી જગજાહેર છે જ. સારા પીચ ઑફ-શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગે છે અને ચાહકો તેની અદભુત સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં સારા ઓફ શોલ્ડ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.સારા તેંડુલકરની આ તસવીરો જોયા બાદ લોકો ક્રિકેટર શુભમન ગિલ વિશે ઘણી કોમેન્ટ કરવા લાગ્યા છે. સારા તેંડુલકર શુભમન ગિલને ડેટ કરી રહી હોવાની અફવાઓ ઘણીવાર સામે આવી છે.ક્રિકેટર સચિન તેંડુલકરની લાડલીની આ તસવીરોએ ચાહકોનું દીલ જીતી લીધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલાં કર્યું મોંઘું પછી કરી દિધુ સસ્તું...ગોલ્ડ પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની આ કેવી રમત ચાલી રહી છે?
April 26, 2025 11:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech