સારા તેન્ડુલકર,સચિનની આ દીકરી બ્યુટીમાં અભિનેત્રીને મ્હાત આપે તેટલી સુંદર છે.
બટરફ્લાય બ્લેક ડ્રેસમાં સારા તેંડુલકરે ગ્લેમરસ વાઇબ્સ આપ્યા હતા. જે તસવીરો જોઈ ચાહકો ફિદા થઈ ગયા છે.
સારાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેણે બ્લેક કલરનો મીની ડ્રેસ પહેર્યો છે.
સારા તેંડુલકર તાજેતરમાં 'ઇન્ડિયન કૉચર વીક 2024'માં રાહુલ મિશ્રાના કલેક્શન માટે દિલ્હી આવી હતી. તે દરમિયાન જ તેણે આ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો
રાહુલ મિશ્રાના સ્ટ્રેપલેસ કોર્સેટ ડ્રેસ એ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત ફેશન ટ્રેન્ડ છે.સારાએ ઇન્સ્ટાગ્રામ પર શોની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
સારાએ રાહુલ મિશ્રાનો સુંદર બટરફ્લાય-કટ સ્ટ્રેપલેસ ડ્રેસ પહેર્યો હતો. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે સેલેના ગોમેઝે પણ આ ડિઝાઈન પહેરી છે.
સારાએ જે સ્ટ્રેપલેસ નેકલાઇન ડ્રેસ પહેર્યો હતો તે બ્લેક કોર્સેટેડ પેટલ મીની ડ્રેસ હતો. તેણીએ તેના કાનમાં ગોલ્ડની ઇયરિંગ્સ પણ પહેરી હતી.
તેણે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. લાઇટ મેકઅપ અને નાના સ્ટડ ઇયરિંગ્સ પણ પહેર્યા હતા, જેમાં તે અતિ સુંદર દેખાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech