જામનગર લોહાણા મહાજન દ્વારા સંકલ્પ વેવિશાળ કેન્દ્ર માહિતી કેન્દ્ર પુન: કાર્યરત

  • July 29, 2021 01:23 PM 

જામનગર લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા જ્ઞાતિજનો માટે સંકલ્પ વેવિશાળ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી મેરેજ બ્યુરોની પ્રવૃતિઓ કોરોના મહામારીના કારણે હંગામી ધોરણે બંધ કરાયેલ.

આ પ્રવૃતિઓ હવે પ્રાથમિક તબકકે દર રવિવારે સવારે 10-30 વાગ્યાથી 12-30 વાગ્યા સુધી રવિવાર તા. 25 ફરીથી સોશ્યલ ડિસ્ટન્સના જરી પગલાઓ સાથે શ કરવાનું નકકી કરેલ છે જેની સમગ્ર લોહાણા સમાજને જાણ કરવામાં આવે છે વિશેષ માહિતી માટે લોહાણા મહાજન વાડી ફોન નં. 2679468 પર સંપર્ક કરવા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ અને માનદમંત્રી રમેશભાઇ દત્તાણીની સંયુકત યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal) </