સંજુ સેમસને મેહદી હસન સામે 13મી ઓવરના પહેલા બોલ પર આગળની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે તેણે 40 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ સદી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ટી-20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે હૈદરાબાદમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ T20 ભારતે 7 વિકેટે જીતી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 86 રનથી જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી. આવી સ્થિતિમાં આજે સૂર્યકુમાર યાદવ ક્લીન સ્વીપ માટે પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ છેલ્લી મેચ જીતીને વિદાય લેવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇસરોના નવા ચીફ બન્યા ડો. વી. નારાયણન, જાણો તેમની સ્પેશિયાલીટી અને કેટલા મિશનમાં યોગદાન
January 08, 2025 08:43 AMગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech