ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્વચ્છતા અભિયાન

  • July 09, 2021 10:40 AM 

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા સ્વામી વિવેકાનંદ યુવક મંડળના યુવાનો દ્વારા ભાડથર ગામે આવેલા વાછરાદાદાના મંદિર-ધરમપુર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાદેવ મંદિર અને ગોઇંજ ગામના આગેવાન હંસરાજભાઈની પ્રતિમાની સ્વરછતા કરવામાં આવી હતી. 

    આ સેવા પ્રવૃતિ માટે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ના ખંભાળીયા તાલુકા અને નગર સંયોજકો મનિષ રાઠોડ, ધવલ કણઝારીયા અને  મયુરસિંહ રાઠોડ સાથે ગામના યુવાનો અને સ્થાનીક લોકો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS