જાયન્ટ્સ ગ્રૂપ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરાયું

  • March 04, 2021 10:55 AM 

મહિલા ઉત્કર્ષ દ્વારા બ્રહ્મ સમાજ ની વાડી માં હેન્ડિક્રાફ્ટ વર્કશોપ ની:શુલ્ક યોજાયો હતો જેમાં જાયન્ટ્સ ગ્રૂપ ઓફ જામનગર વેસ્ટ તથા કર્મા ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત ઇનામો તથા મટિરિયલ્સ આપવામાં આવેલ તેમજ સેનેટરી ટ્રાવેલ્સ નેપકિન પણ આપવામાં આવેલ જેમાં ઉત્સાહભેર 65 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગ્રૂપના મેમ્બરોએ સહકાર આપેલ જેમાં એ.ડી.જાડેજા, મુકેશ પાઠક, અશોકભાઇ કુબાવત તેમજ મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, અને સંસ્થા ના ધર્મીષ્ઠાબેન કુબાવત, વીણા પાઠક વગેરે હાજર રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS