રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા મકર સંક્રાતિના તહેવાર પૂર્વે શહેરમાં ચીકીની દુકાનોમાં ચેકિંગ તેમજ સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. વિશેષમાં મહાપાલિકાના ફડ વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફુડ સેટી સસ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ છ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મોહિની તલ ચીકીનું ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ, સ્થળ–મોહિની સીઝન સ્ટોર્સ, શિવમ, સરદારનગર વેસ્ટ શેરી નં.૪, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતેથી (૨) હાશ મગફળી ચીકી ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ કનેરીયા એન્જીનિયરિંગ વર્કસ, ભકિતનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભકિતનગર રેલ્વે સ્ટેશન ચોક ખાતેથી (૩) હાશ તલ ચીકી ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ કનેરીયા એન્જી. વર્કસ, ભકિતનગર ઇન્ડ. એસ્ટેટ, ભકિતનગર રેલ્વે સ્ટેશન ચોક ખાતેથી (૪) મનમોજી ચીકી લુઝનું સેમ્પલ સ્વસ્તિક લાઇવ ચીકી, રૈયા રોડ, આશીર્વાદ કોમ્પેલક્ષ, શ્યામ સિલેકશન પાસે, તિપતિ–૫ કોર્નર ખાતેથી, (૫) સંગમ ચીકી (દાળિયાની ચીકી ૫૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ– સંગમ વેરાઇટી, સદર બજાર મેઇન રોડ, પંજવાણી મેડીકલ સામેથી તેમજ (૬) સંગમ ચીકીમાંથી (કાળાતલની ચીકી ૫૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ– સંગમ વેરાઇટી, સદર બજાર મેઇન રોડ, પંજવાણી મેડીકલ સામેથી લેવામાં આવ્યું હતું.
સોરઠીયાવાડી વિસ્તારમાં મોન્જીનિસ શોપ, હંગામા કેન્ડી, જોકર ગાંઠિયા સહિત ૨૫ સ્થળોએ ચેકિંગ
ફડ વિભાગની ટીમ તથા ફડ સેફટી વાન સાથે શહેરના સોરઠીયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૫ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ત્રણને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ વિવિધ ખાધચીજોના ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં સોરઠીયાવાડી થી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ (૧)કિશન પ્રોવિઝન સ્ટોર –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)જય અંબે પાણીપૂરી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩) વહી ઉસ્તાદ ભૂંગળા બટેટા –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા (૪) હંગામાં કેન્ડી (૫)શિવ આઇસ્ક્રીમ (૬) રામેશ્વર બેકરી (૭) આર.બી. ફાસ્ટ ફડ (૮) જય ભવાની શીંગ (૯) ગોકુલ ડેરી (૧૦) જય યોગેશ્વર ડેરી ફાર્મ (૧૧) પટેલ ફરસાણ (૧૨) અશોક વિજય ડેરી ફાર્મ (૧૩) સિલ્વર બેકરી (૧૪) મુરલીધર ફરસાણ (૧૫) રામનાથ દાબેલી (૧૬) ડાયમડં શીંગ (૧૭) અતુલ આઇસ્ક્રીમ (૧૮) શિવમ ફ્રટ એન્ડ ડ્રાયફ્રટસ (૧૯) સપના કોલ્ડિ્રંકસ (૨૦) મોન્જીનીસ શોપ (૨૧)સદગુ જયુસ (૨૨) નકલકં ડેરી ફાર્મ (૨૩) જોકર ગાંઠિયા (૨૪) પટેલ ગાંઠિયા (૨૫) જોગી ગાંઠિયાની ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવ્હાઇટ હાઉસ પર હુમલો કરવા બદલ ભારતીય મૂળના યુવકને ૮ વર્ષની જેલ
January 18, 2025 11:08 AMભારતના આર્થિક વિકાસનો દર 6.5 ટકા રહેશે તેવો અંદાજ
January 18, 2025 11:07 AMજામનગરમાં ઈટ્રા દ્વારા સપ્તાહમાં ત્રણ વખત હાડકાની સમસ્યાની સારવાર
January 18, 2025 11:06 AMહાપા જલારામ મંદિરે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ ધરાવાયો
January 18, 2025 11:04 AMઓછા માર્કસ બાબતે માતા–પિતાએ ઠપકો આપતા ધો.૧૦ના છાત્રએ ઘર છોડયું, પોલીસે શોધી કાઢયો
January 18, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech