પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને ED અધિકારીઓ પર હુમલાના આરોપી TMC નેતા શાહજહાં શેખની હવે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના કેસમાં આરોપી શાહજહાં શેખની EDએ ધરપકડ કરી છે. જેલમાં લાંબી પૂછપરછ બાદ સહકાર ન આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી. ED તપાસ માટે સંદેશખાલી ગઈ હતી. ત્યાં તેમના પર હુમલા કરવામાં આવ્યો હતો. એટલે કે માર ખાયા બાદ પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ 55 દિવસ સુધી ગુમ રહ્યા બાદ શાહજહાં શેખની રાજ્ય પોલીસે ધરપકડ કરી હતી.
જો કે શાહજહાં શેખને કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. હવે EDએ તેની ધરપકડ કરી છે. જો કે ધરપકડ બાદ પણ શાહજહાં આજે બસીરહાટ જેલમાં જ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech