પોરબંદરમાં સેન્ડ આર્ટનું ગાંધીચિત્ર પાલિકાને અપાયુ ભેટ

  • September 27, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં અનેક વખત ગાંધીપ્રતિમા બનીને વિશ્ર્વ રેકોર્ડ સર્જનાર જયેશ  હીંગળાજીયાએ  સેન્ડ આર્ટ દ્વારા ગાંધીજીનું ચિત્ર તૈયાર કરીને પોરબંદર નગરપાલિકાને અર્પણ કર્યુ છે. પોરબંદરમાં દરિયાકિનારાની રેતી અને કાળી રેતી ઉપરાંત સ્ક્રેપ મટીરીયલના માધ્યમથી તૈયાર કરવામાં આવેલ ગાંધીજીની પ્રતિકૃતિ જયેશભાઇ હીંગળાજીયાએ નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને અર્પણ કરી હતી ત્યારની તસ્વીર (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application