જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
આર્ય સમાજ- જામનગર,....શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય મુકામે જામનગર જિલ્લા અને શહેરની ઉચ્ચતર માધ્યમિક વિભાગની વકૃત્વ સ્પર્ધા તા. 20/12/2024ના રોજ યોજવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લા અને શહેરની કુલ 19 શાળામાંથી આવેલ વિદ્યાર્થીની એ પોતાનું સુંદર વક્તવ્ય રજુ કર્યું હતું. જે પૈકી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જિલ્લા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની કુ. માટીયા હેતલ સામતભાઇ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. જે માટે શાળા આચાર્યશ્રી ડૉ. બીનાબેન દવે અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ. આ કાર્યક્રમમાં
શ્રીમદ દયાનંદ કન્યાના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, અન્ય હોદેદ્દારો, એ. કે. દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનાબેન ભેસદડિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech