પોરબંદર સદ્ભાવના સેવા મંડળ દ્વારા પુનમ નિમિત્તે રૂપાળીબા લેડી હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને સુખડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવિરત અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છીએ,જે અંતર્ગત દર મહિનાની પુનમ અને દર મહિનાની અમાસના દિવસે રૂપાળીબા લેડી હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને સુખડીની સેવા અર્પણ કરવામાં આવી હતી.આ સેવાકાર્યમાં સદભાવના સેવા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ સેવાકાર્ય કરી ધન્યતા અનુભવી હતી.આ સેવામાં આર્થિક યોગદાન આપવા અપીલ પણ કરવામાં આવે છે.તે માટે ઉત્સવભાઈ પારેલીયા મો. ૯૯૦૯૬૫૦૧૪૩ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપદથી હટાવતાં આસીમ મુનીરે મારી પત્ની વિરુદ્ધ વેરવૃત્તિથી કાર્યવાહી કરી : ઈમરાન
June 04, 2025 09:45 AMટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6 ટકા થઇ જશે : OECD
June 04, 2025 09:43 AMIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech