ઉત્તર પ્રદેશના કુશીનગરમાં સપાના નેતા અનૂપ સોની પર એક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ મુકવામાં આવ્યો છે. પીડિત છોકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પીડિતાના નિવેદન બાદ પોલીસે તપાસ શ
કરી છે.
આ સમગ્ર મામલો સેવેર્હી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.સગીરા તેના પિતાને ભોજન આપીને ઘરે પરત ફરી રહી હતી. સપા નેતાએ કિશોરીને એકલી જોઈ દુકાનમાં ખેચી લીધી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યેા હતો. પોલીસે આ મામલે છેડતી અને પોકસો એકટનો કેસ નોંધ્યો છે. પીડિતાના નિવેદન બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. શુક્રવારે કિશોરની તબીબી તપાસ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી સાથે આરોપીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સેવેર્હી પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે રાત્રે લગભગ ૯ વાગ્યે તેમની ૧૩ વર્ષની પુત્રી તેમને ભોજન આપીને ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં અનૂપ સોની, તેમની પુત્રીને એકલી જોઈને, તેને પોતાની દુકાન પર લઈ ગયા અને તેની સાથે છેડતી કર્યા પછી, તેના પર બળાત્કાર ગુજાર્યેા.
યારે છોકરીએ બૂમો પાડવાનું શ કયુ, ત્યારે તે તેને દુકાનની બહાર છોડીને ત્યાંથી ભાગી ગયો. યારે ગભરાયેલી છોકરી ઘરે પહોંચી ત્યારે તેણે તેના પરિવારને ઘટનાની જાણ કરી. ગુવારે સાંજે છોકરીના પિતા દ્રારા લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદ બાદ, પોલીસ એકશનમાં આવી અને જે દુકાનમાં ઘટનાની જાણ થઈ હતી તેની નજીક લગાવેલા સીસીટીવી કેમેરાના ફટેજની તપાસ શ કરી. સીસીટીવી ફટેજની તપાસ કર્યા બાદ અને પીડિત છોકરીના નિવેદનના આધારે, છેડતીની કલમ વધારીને બળાત્કાર કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMજામ્યુકોનું બજેટ 1500 કરોડથી વધુ રહેવાની ધારણાં: વેરામાં ખાસ વધારો હશે નહી
January 24, 2025 12:49 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો...!!
January 24, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech