સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિફેન્સ સેલેરી પેકેજ ખાતા ધારકો માટે આકસ્મિક વીમો રકમ રૂ. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ રૂપિયા) આપવામાં આવે છે. કોઈપણ ડીફેન્સ કર્મી આકસ્મિક મૃત્યુ પામે તો તેમના વારસદારોને રૂ. 30,00,000/- (ત્રીસ લાખ રૂપિયા) આપવામાં આવે છે, આ ડીફેન્સ સેલેરી પેકેજ અંતર્ગત જામનગર માં રહેતા નિવૃત આર્મી કર્મચારી રમેશ ચંદ્રાનું વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રમેશ ચંદ્રાનું પેન્સન ખાતું SBI ની ખોડીયાર કોલોની શાખામાં હોય તેમને મળવાપાત્ર થતી વીમાની રકમ રૂ. 30,00,000/- (ત્રીસ લાખ રૂપિયા) તેમના વારસદાર માયા ચંદ્રાને એસબીઆઈ જામનગરના રીજીઓનલ મેનેજર ભુપેન્દ્ર રામાણી દ્વારા આપવામાં આવી હતી. તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જામનગરની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીહરિકોટામાં બનાવાશે ત્રીજું લોન્ચ પેડ, ચંદ્ર પર માણસ મોકલવાની યોજના વચ્ચે ભારતનો મોટો 'ધમાકો'
January 16, 2025 10:28 PMતેહરાન નહીં તો કયું શહેર હશે ઈરાનની રાજધાની...જાણો સમગ્ર મામલો
January 16, 2025 09:53 PMNEET UG Exam 2025: NEET UG પરીક્ષા પેટર્ન નક્કી, પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવાશે, NTA એ શેર કરી માહિતી
January 16, 2025 09:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech