જામનગર વ્હોરા સમાજ દ્વારા રપ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

  • July 09, 2021 10:59 AM 

જામનગર શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા કલ્ચર એન્ડ સ્પોર્ટસ એકટીવીટીમાં એવોર્ડ લેનારા તથા રાજય પુરસ્કાર (ગવર્નર એવોર્ડ) વિજેતા વિદ્યમર્થીઓના સર્ટીફીકેટ વિતરણ તથા મોમેન્ટો આપીને સન્મ્ાન (સન્માન) નો કાર્યક્રમ સરકારની કોવીડની ગાઇડલાઇન અનુસાર યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથેસાથે અન્ય સ્પધર્ઓિમાં ભાગ લઇને રાજયનું તથા શહેરનું નામ રોશન કરે અને સરકાર દ્વારા યોજવામાં આવતી દરેક એટીવીટી અને સ્પધર્મિાં ભાગ લેવા પ્રતયે પ્રોત્સાહિત કરવાનો છે.

કાર્યક્રમમાં ટોટલ રપ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર શહેરના સમાજના પ્રમુખ જનાબ અલીતમીમ ભાઇસાહેબના માર્ગદર્શન હેઠળ કરાવ્યુંહ તું. અલીઅસગરભાઇ અતરવાળા, ઓન અલીભાઇ મોદી, ઇમરાનભાઇ મકાતી, અલીઅસગરભાઇ ચીકાણી તથા તમામ એજયુકેશન કમીટીના મેમ્બરોએ કરેલ છે અને આ કાર્યક્રમનું સંચાલન વકીલ મુલ્લા મુસ્તફાભાઇ કપાસીએ કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS