રૂબીના દીલેકે બીગ બોસ છોડી દેવાની આપી ધમકી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવીનો સૌથી વધુ ચર્ચિત શો 'બીગ બોસ ૧૪' વારંવાર ચર્ચામાં આવી રહ્યો છે. જયારે શો ના કન્ટસ્ટન્ટ પોતાના નિવેદનોને લઈને વારંવાર વિવાદમાં આવે છે. બધા કન્ટેસ્ટન્ટ શો માં ટકી રહેવા માટે રણનીતિ રમી રહ્યા છે,ત્યારે બીજી તરફ ટીવીની મશહૂર અભીનૈત્રી રૂબીના દીલેકે શો છોડી દેવાની ધમકી આપી રહી છે. હાલ શો ને લઈને તે નારાજ હોઈ તેવું દેખાઈ રહ્યું છે. 

શો ના હોસ્ટ સલમાન ખાનની વાતને લઈને રૂબીના નારાજ દેખાઈ રહી છે. જયારે સલમાન ખાને રૂબીના સહીત બીજા  કન્ટસ્ટન્ટની  પણ ક્લાસ લીધી હતી જયારે આગળના એપિસોડ માં રૂબીના એ  પોતાને અપમાનિત થતી હોવાનું મહ્શૂસ કરતી તેમજ સલમાન ખાને તેને અભિનવ નો સામાન કહેતા હોવાનું જણાવ્યું હતું.જયારે એક ટાસ્ક માં સુપર સીનીયર ગૌહર અને સિદ્ધાર્થ એક બીજા સાથે જઘડતા નજરે આવ્યા હતા. રુબીનાના આરોપને લઈને શો માં શું બદલાવ આવી શકે છે તે આગળના એપિસોડમાં  જોવાનું રહ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS