વિસ્ફોટનું 2 મિનિટ 47 સેકન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ધુમ મચાવી રહ્યું છે. વિસ્ફોટ વેબ સીરીઝની સ્ટોરીમાં પ્રેમ, દગો, સસ્પેંસ અને ક્રાઈમ ભરપુર જોવા મળશે. આ વેબ સીરીઝ હોરરનો અનુભવ પણ કરાવશે. ટ્રેલર જોઈને પણ રુંવાડા ઊભા થઈ જશે, ફિલ્મો કરતા હવે ઓટીટીનો ક્રેઝ વધતો ચાલી રહ્યો છે.
આ વર્ષ ઓટીટી લવર્સ માટે ખાસ રહેવાનું છે. કારણ કે આ વર્ષે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારના કંટેંટ સ્ટ્રીમ થઈ રહ્યા છે. જેમાં રોમાંસ, હોરર, કોમેડી, એકશન, થ્રીલર અને સસ્પેંસથી ભરપુર ફિલ્મો અને વેબ સીરીઝનો સમાવેશ થાય છે. ખાસ તો વેબ સીરીઝની વાત કરીએ તો નવી ધમાકેદાર વેબ સીરીઝ તાજેતરમાં જ રિલીઝ થવાની છે. જેનું ટ્રેલર પર રિલીઝ થઈ ચુક્યું છે.
આ વેબ સીરીઝ છે રિતેશ દેશમુખ અને ફરદીન ખાનની એકશનથી ભરપુર વેબ સીરીઝ વિસ્ફોટ.આ વેબ સીરીઝને જોવા માટે ફેન્સ પણ આતુર છે. આ વેબ સીરીઝનું ટ્રેલર જોઈ લોકો પણ દંગ રહી ગયા છે. આ વેબ સીરીઝનું નામ છે વિસ્ફોટ. આ વેબ સીરીઝમાં રિતેશ દેશમુખ અને ફરદીન ખાન એકસાથે જોવા મળશે. આ વેબ સીરીઝમાં રિતેશ દેશમુખ એક પાયલટના પાત્રમાં જોવા મળશે.
વિસ્ફોટનું 2 મિનિટ 47 સેકન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ધુમ મચાવી રહ્યું છે. વિસ્ફોટ વેબ સીરીઝની સ્ટોરીમાં પ્રેમ, દગો, સસ્પેંસ અને ક્રાઈમ ભરપુર જોવા મળશે.
રિતેશ દેશમુખ અને ફરદીન ખાનની વેબ સીરીઝ વિસ્ફોટ 6 સપ્ટેમ્બરથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. આ વેબ સીરીઝમાં ક્રિસ્ટલ ડીસૂઝા, પ્રિયા બાપટ, શીબા ચઢ્ઢા જેવા કલાકારો પણ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech