મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંતના વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં લ થવાના છે. આજથી જામનગરમાં ત્રણ દિવસ સુધી યુગલના પ્રી–વેડિંગ ફંકશન્સ શ થયા છે જેમાં દેશ–વિદેશની અનેક મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહખથી લઈને દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ પણ જામનગર પહોંચી ગયા છે. અનતં અને રાધિકાના પ્રી–વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે હોલિવૂડ સિંગર રિહાન્ના પણ સ્થળ પર પહોંચી હતી.
અનંત–રાધિકાના પ્રી–વેડિંગ ફંકશનમાં અરિજિત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજીત દોસાંઝ, હરિહરન અને અજય–અતુલનું પર્ફેાર્મન્સ જોવા મળશે. ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રીહાન્ના પણ આ યાદીમાં ટોચ પર છે, જે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સંગીત કલાકારોમાંની એક છે. રોબિન રિહાન્ના ફેન્ટી ગઈકાલે જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી–વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બાર્બેડિયન સિંગર, બિઝનેસવુમન અને એકટ્રેસ મોટી રકમ વસૂલી રહી છે. જો કે રકમ ગુ રાખવામાં આવી છે, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, રિહાન્ના એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે . ૧૨ કરોડ થી . ૬૬ કરોડ પિયા સુધીની વસૂલે છે. આ બધાની વચ્ચે અનંત–રાધિકાના પ્રી–વેડિંગ ફંકશનમાં પરફોર્મ કરતા પહેલા રિહાનાના રિહર્સલના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રીહાન્ના તેની ટીમ અને તેના સ્ટેજ પ્રોપ્સ સાથે ગઈકાલે મોડી સાંજે સાઉન્ડ ચેક કરવા અને તેના મોસ્ટ અવેઈટેડ પરફોર્મન્સ માટે રિહર્સલ કરવા સ્ટેજ પર પહોંચી હતી. સ્થળના બે વીડિયો ઓનલાઈન લીક થયા છે, જેમાં જોઈ શકાય છે કે રેહાનાના પરફોર્મન્સ માટે એક મોટો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. કેટલીક કિલપ્સમાંથી એક એવી હતી જેણે ચાહકોને ઇવેન્ટમાં રેહાનાના ગીતની પસંદગી વિશે સંકેત આપ્યો હતો. રેહાના તેના હિટ ગીત 'ડાયમન્ડસ' પર પરફોર્મ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech