ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની તળાવ પાસે એક નીલ ગાયનું સફળ રેસ્કયુ કરાયું હતું.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે આવેલા તળાવ પાસે એક નીલ ગાય ગંભીર હાલતમાં જોવા મળી હતી. જેનું એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રેસક્યું કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માટે સંસ્થાના દેશુર ધમા, શિવમ આહીર, ફોરેસ્ટર વી.એસ. લગારીયા અને જી.એલ. ડામોર, વનરક્ષક ડી.એમ. ભરવાડ વિગેરે દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી, આ નીલ ગાયને અહીંની સેવા સંસ્થા અબોલ તીર્થ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો
April 05, 2025 11:21 AMભારત સ્વદેશી વિમાનોનું ઉત્પાદન કરશે: નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ
April 05, 2025 11:19 AMપતિ- પત્નીને એક જ સિટીમાં નોકરીની તક મળે તે માટે રેવન્યુના 57 કર્મચારીની બદલી
April 05, 2025 11:18 AMઅનંત અંબાણી દ્વારકા પહોંચે એટલે ભવ્ય સ્વાગતની તૈયારી માટે યોજાઇ ખાસ બેઠક
April 05, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech