ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા એક સરકારી ક્વાર્ટરમાં મોટા વૃક્ષ પર ખૂબ જ ભાગ્યે જ જોવા મળતા વિદેશી પક્ષી એવા બ્લેક ઈબિસ ફસાઈ જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સંસ્થાના સભ્યોએ ઝાડ પર ચડીને સાવચેતીપૂર્વક આ બ્લેક ઇબિસ નામના પક્ષીને નીચે ઉતાર્યું હતું.
આ પક્ષીના પગમાં દોરા ફસાઈ જતા તે ઉડી શકતું ન હતું. જેમાંથી મુક્ત કરી અને આ પશુને નજીકની પશુ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. સાથે સાથે સુરક્ષાના કારણોસર તેને આઇસોલેટ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech