કુતિયાણા શહેરથી નેશનલ હાઈવે સુધીના સી.સી.રોડને ખાસ કિસ્સામાં મંજુર કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કુતિયાણા શહેરમાંથી પસાર થતો જુનો નેશનલ હાઇવે જે અત્યારે નેશનલ હાઇવે ટુ, કુતિયાણા શહેર ટુ નેશનલ હાઈવે રોડ જે આર.એન.બી હસ્તકનો છે, હાલમાં પડેલ અતિભારે વરસાદને કારણે ખુબ જ બિસ્માર હાલતમાં છે તો ખાસ કિસ્સામાં કુતિયાણા શહેરના રસ્તાને સી.સી. રોડ મંજુર કરી આપવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં આગ ભભૂકી
January 29, 2025 11:27 AM19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું લિંગ પરિવર્તન ઘટાડવા ટ્રમ્પના પ્રયાસો
January 29, 2025 11:26 AMકોવિડ પછી રાજ્યોમાં શાળાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો
January 29, 2025 11:25 AMઅમે અમારા બધા કાર્યક્રમો રદ કર્યા, અમે પીડિતોને મળવા સંગમ જઈ રહ્યા છીએ - સ્વામી ચિદાનંદ સરસ્વતી
January 29, 2025 11:24 AMખંભાળિયામાં ગુરુવારે "ખેડૂત સત્યાગ્રહ" નામે ખેડૂત સંમેલન
January 29, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech