રાહતરૂપ આંકડા: દ્વારકા જિલ્લામાં કોરોનાના 25 નવા દર્દીઓ સામે 39 ડિસ્ચાર્જ

  • April 16, 2021 08:07 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો અવિરત રીતે રહ્યો છે. ગઈકાલે ગુરૂવારે દ્વારકા તાલુકાના 12, કલ્યાણપુરના 6, ખંભાળિયાના 5 અને ભાણવડના 2 મળી કુલ 25 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ વચ્ચે નોંધપાત્ર એવા ખંભાળિયામાં 22, કલ્યાણપુરમાં 9, દ્વારકામાં 6 અને ભાણવડના 2 મળી 39 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી કોરોના એક્ટિવ કેસનો આંકડો 199 સુધી થયો છે. જોકે સરકારી ચોપડે મૃત્યુનો કુલ આંક 91 યથાવત રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal) <