રાજકોટ મહાનગરપાલિકાના સાત સ્વિમિંગ પુલ સહિત રમત ગમતના વિવિધ ૧૪ સંકુલોમાં આજે બપોર સુધીમાં કુલ ૪૨,૫૩૧ મેમ્બર્સની નોંધણી થઇ છે, અને તેની ફી પેટે તંત્રને ૨.૪૭ કરોડની આવક થઇ છે. સૌથી વધુ ૨૫૦૫૫ તરવૈયાઓનું સ્વિમિંગ પુલના ઉનાળુ સત્રમાં રજિસ્ટ્રેશન થઇ ગયું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે બાસ્કેટ બોલ માટે ૩૭૮ રજિસ્ટ્રેશન, હૈદરી ચોકના જિમ માટે ફકત બે રજિસ્ટ્રેશન, રેસકોર્સ જિમ માટે ૨૬૨૫, શેઠ હાઈસ્કૂલ જિમ માટે ૯૭૧, સાધુ વાસવાણી રોડ લેડીઝ સ્વિમિંગ પુલમાં ૧૮૬૧, નાના મવા લેડીઝ જીમમાં ૨૬૨, કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં ૮૧૧૫, કોઠારીયા રોડ સ્વિમિંગ પુલમાં ૬૨૦૧, પેડક રોડ સ્વિમિંગ પુલમાં ૩૦૩૪, રેસકોર્સ સિન્થેટિક એથ્લેટીક ટ્રેક માટે ૧૩૨૮૦, રેસકોર્સ ટેનિસ કોર્ટ માટે ૧૭૬ અને વોલીબોલ કોર્ટ માટે ૪૪ મેમ્બર્સનું રજિસ્ટ્રેશન થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech