પડાણા પાટીયે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક સામે રાવ

  • April 09, 2021 08:39 PM 

જામનગરના પડાણા પાટીયા પાસે દ્વારકા રોડ તરફ રાત્રિના સુમારે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મૃત્યુ થયું હતું આ બનાવમાં મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા પ્રશાંત પ્રકાશભાઈ ગાયકવાડે મેઘપર પોલીસ માં ટ્રક નંબર જીજે 35ટી 0399 ચાલક સામે એવી ફરિયાદ કરી હતી કે, આરોપીએ પોતાનો ટ્રક પડાણા પાટીયા મરણજનાર પ્રકાશ શિવરામ ગાયકવાડના ટ્રક નંબર જી જે 5બી વી 61 87 ની સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી અથડાવી અકસ્માત કરી મોત નિપજાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS