બાલા હનુમાનજી મંદિરની રામધૂનને થયા ૫૯ વર્ષ પૂર્ણ: સાંજે વિશિષ્ટ આરતી

  • August 01, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ સુપ્રસિઘ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પ્રેમભિક્ષુકજી મહારાજના આશીર્વચન અને સાનિઘ્યમાં તા. ૦૧/૦૮/૧૯૬૪, શનિવારના રોજ અખંડ રામધૂન‚પી વિજયમંત્ર શ્રીરામ જય રામ જય રામ જય જય જય રામની ધૂન શ‚ કરવામાં આવી હતી. આ ધૂનને આજરોજ તા. ૧ના રોજ ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે, આ નિમિતે પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત બાલા સંકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર દ્વારા આજે સાંજે ૭.૩૦ થી ૮ દરમ્યાન વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application